મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે


SHARE







મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ગઈકાલથી કેશ બારી સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની વ્યવસ્થા કરેલ છે.

હાલમાં 31 માર્ચ સુધી મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા ખાતે આપેલ દરેક પેટા વિભાગીય કચેરીમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આલી છે અને પીજીવીસીએલના ગ્રાહકોને તેમના બાકી વીજ બીલના પૈસા ત્યાં ભરી શકશે જો વીજ બિલના નાણાં સમયસર ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ જોડાણ કપાઈ જશે તેવુ વિજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે






Latest News