મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ-સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સનો ભૂદેવો માટે શો યોજાયો


SHARE







મોરબીમાં પરશુરામ ધામ-સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સનો ભૂદેવો માટે શો યોજાયો

હાલમાં ધ કાશ્મીર ફાઈલ્સફિલ્મ સમગ્ર દેશમાં સૌથી વધુ જોવામાં આવી રહી છે અને ખાસ કરીને જુદાજુદા સમાજ અને સંગઠનો દ્વારા સમૂહમાં ફિલ્મ જોવા માટે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ દ્વારા બ્રહ્નસમાજ માટે ધ કાશ્મીર ફાઈલ્સફિલ્મનો વિશેષ શો ચિત્રકૂટ સિનેમા ખાતે રાખવામા આવ્યો હતો અને ૧૯૯૦ માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યાચારની વસ્તવિકતા દર્શાવતી ધ કાશ્મીર ફાઈલ્સદિલ્મ મોરબીના ભુદેવોએ સમૂહમાં જોઈ હતી આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, એસબીવીપીના મિલેશભાઈ જોશી, નિરવભાઈ ભટ્ટ, રવીન્દ્રભાઈ ત્રિવેદી અને જયદીપભાઈ ઠાકર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News