મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથબાપુની જયંતિની ઉજવણીના આયોજન માટે મિટિંગ મળી


SHARE







મોરબીમાં વેલનાથબાપુની જયંતિની ઉજવણીના આયોજન માટે મિટિંગ મળી

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત શિરોમણી અને ધર્મગુરુ વેલનાથબાપુની જયંતિની ઉજવણી અંગે વેલનાથ મંદિર, માળીયા ફાટક પાસે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં મોરબી, ટંકારા, હળવદ,વાંકાનેરમાં ભવ્ય શોભયાત્રા કાઢી અને ધામધૂમથી વેલનાથબાપુની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ જી. બાંભણીયા, તુલસીભાઇ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેશરિયા, મનુભાઇ ઉપસરિયા, નિલેશભાઈ દેગામા, યોગેશજી ઠાકોર, જયદિપજી ઠાકોર, જયંતિભાઈ ઘાટિલિયા, પ્રવીણ સારલા સહિતના મોટી સખ્યામાં ઠાકોર સમાજના કાર્યકર્તા અને વડિલો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News