મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ માં ૨૮૯ અને ધો. ૧૨ માં ૩૩ વિદ્યાર્થી ગેરહાજર


SHARE







મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ માં ૨૮૯ અને ધો. ૧૨ માં ૩૩ વિદ્યાર્થી ગેરહાજર

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) સામાન્યવિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પહેલા દિવસે ધો ૧૦ ના પેપરમાં ૨૮૯ અને ધો. ૧૨ ના પેપરમાં ૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે

મોરબી જીલ્લામાં ધો.૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષયના બે પેપર લેવામાં આવ્યા હતા જેમાં પહેલા દિવસે ૧૨૦૫૫ વિદ્યાર્થીમાંથી ૨૮૯ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને ૧૧૭૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો ધો ૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં નામનામૂળતત્વો વિષયનું પેપર હતું જેમાં કુલ મળીને ૫૯૫૦ વિદ્યાર્થીમાંથી ૩૩ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને ૫૯૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી






Latest News