મોરબીમાં સસરાના ઘર પાસે રામામંડળ જોવા ગયેલા યુવાનને માર મારનારની ધરપકડ
વાંકાનેરમાં રેશનકાર્ડ, વિધવા પેન્સન તેમજ અન્ય સરકારી સહાય બાબતે કલેકટરને ફરીયાદ
SHARE
વાંકાનેરમાં રેશનકાર્ડ, વિધવા પેન્સન તેમજ અન્ય સરકારી સહાય બાબતે કલેકટરને ફરીયાદ
વાકાનેર તાલુકામાં રેશનકાર્ડ, વિધવા પેન્સન તેમજ અન્ય સરકારી સહાય બાબતે વાકાનેરના જવાબદાર અધિકારીઓ ધ્યાન ન આપતા હોય તે બાબતે અરજદારો ફરીયાદ કરવા માટે મોરબી આવ્યા હતા જેથી અરજદારોને સાથે રાખીને મોરબી જીલ્લા કલેક્ટરને મળીને રજુઆત કરવામા આવી હતી.આ તકે અહીંના સામાજીક આગેવાન ગૌતમભાઇ મકવાણા, જગદીશભાઇ બાંભણીયા અને મહેન્દ્રભાઇ સોંલકી સાથે રહ્યા હતા.