મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર પાસે જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE









વાંકાનેરના લાલપર પાસે જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તને સારવાર આવ્યો હતો અને બાદમાં તેને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં જોધપર પાસે રહેતા અને ચોકીદાર તરીકે લાલપર ગામની સીમમાં આવેલ સોપાન કોટેક્ષ જીનની અંદર નોકરી જીવાભાઈ વશરામભાઈ મેર જાતે કોળી (ઉંમર વર્ષ ૪૩) ને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા ત્યારબાદ તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ સોપાન કોટેક્ષ દીનમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા ત્યારે આરોપી તેનો ટાંકો લઈને જીનમાં રાખવા માટે આવ્યા હતા ત્યારે તેઓએ જીનમાં ટાંકો રાખવાની ના કહી હતી જેથી કરીને આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને જીનમાં ટાંકો રાખવાની કેમ ના પાડે છે તેમ કહીને ગાળો આરી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે હાથે-પગે માર મારીને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પુષ્પરાજસિંહ વાળા, ગીરીરાજસિંહો વાળા અને અન્ય એક શખ્સ એમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News