મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાને દાતાએ ૨૧,૦૦૦ નાં રમકડાં ભેટમાં આપ્યા


SHARE









મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાને દાતાએ ૨૧,૦૦૦ નાં રમકડાં ભેટમાં આપ્યા

મોરબી ખાતે સૌ પ્રથમ સ્થપાયેલ "જોય બેબી ટૉયઝ" કે જે બી.ટી.પ્લાસ્ટિક રમકડાં મેન્યુફેક્ચરિંગના ડિરેકટર નરેન્દ્રભાઈ ચાપાણી તથા તેમના ધર્મપત્ની અને ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક શિલ્પાબેન કાલરિયા તરફથી ગૌશાળા પ્રાથમિક શાળાને રૂા.૨૧,૦૦૦ ની કિંમતનાં રમકડાઓ જેમા ક્રિકેટ સેટ, ક્રિકેટ બોલ સેટ, મેગ્નેટિક ડાર્ટ, બીચ સેટ, વેજીટેબલ સેટ, ફ્રૂટ સેટ, મની બેંક, ટેબલ ટેનિસ સેટ, હૂલા હૂપ રિંગ, બ્લોક સેટ, રિંગ સેટ, મગ, બોલિંગ, રિંગ ટોસ, એક્ટિવિટી બોલ જેવાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનાં રમકડાંની ભેટ આપવામાં આવેલ.તેમજ શાળાના ૨૫૦ વિદ્યાર્થીઓને પફ સેન્ડવીચનો નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.જે બદલ શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલાએ શાળા પરિવાર વતી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News