મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે


SHARE





મોરબી જલારામ મંદિર ખાતે મહાઆરતી-મહાપ્રસાદ દ્રારા હરીચરણદાસજીની પ્રથમ જન્મજયંતિ ઉજવાશે

ગુરૂદેવના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે

સદગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૨ ના રોજ બ્રહ્મલીન થયા.સદગુરૂ દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૨ ને ગુરૂવારના રોજ આવતો હોય તે નિમિતે મોરબી નિવાસી ગુરૂજીના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૨ ના રોજ મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૭ ના સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડાની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે.તેનો દરેક ગુરૂભક્તોને સમયસર ઉપસ્થિત રહીને આરતી તેમજ પ્રસાદનો લાભ લેવા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News