મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર


SHARE









વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેરનાં વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનાં માર્ગ પર ઠેર ઠેર કમ્મરતોડ ગાબડાં પડયાં હોય ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર હજારો વાહન ચાલકોની હાલાકી થઈ રહી છે.

વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનો માર્ગ રાજકોટને જોડતો મુખ્ય માર્ગ છે આ ઉપરાંત આ માર્ગ પરથી શાળા કોલેજનાં વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી હોય આ માર્ગ પર સતત હજારો વાહનોની અવર જવર રહે છે ત્યારે માર્ગ પર ઠેર ઠેર કમ્મર તોડ ગાબડાં પડયાં હોય અકસ્માતનો ભય રહે છે ત્યારે જે કોઈ પણ તંત્રનાં કાર્યક્ષેત્રમાં આ માર્ગનું કામ આવતું હોય તેના દ્વારા આ  માર્ગનું નવીનીકરણ કરવું અનિવાર્ય છે અને ચોમાસામાં હાલત વધુ કફોડી બને છે ત્યારે જર્જરિત માર્ગને જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા રસ્તાનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી રહી છે




Latest News