મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું


SHARE









મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે સરકારી તાલુકા પુસ્તકાલય મોરબી દ્વારા બાબા સાહેબના જીવનકવન વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે બાબા સાહેબના જીવન વિશેના પુસ્તકોનું પ્રદર્શન,  બાબા સાહેબનુ ભારતના બંધારણ માટેનું યોગદાન તથા બાબાસાહેબના અલગ-અલગ વિષય ઉપરના પોતાના વિચારો દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન રાખવામા આવ્યું હતું અને સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિમલભાઈ ગોસ્વામી, જયેશકુમાર દવે, મહાદેવભાઈ ગોહિલ,  ચિરાગભાઈ આદ્રોજા તથા પુસ્તકાલયમાં નિયમિત વાંચન અર્થે આવતા કોલેજના વિદ્યાર્થી મિત્રો તથા પુસ્તક પ્રેમીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો




Latest News