Morbi Today
મોરબીની મહેન્દ્રનગર કન્યા-કુમાર શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649855014.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીની મહેન્દ્રનગર કન્યા-કુમાર શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ કુમાર અને કન્યા શાળાના સ્ટાફ દ્વારા ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં વિદાય પામનાર ધો.૮ ના વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. મહેન્દ્રનગર કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઇ રંગપડીયા તથા શાળાના શિક્ષકો તેમજ સી.આર.સી.કો-ઓર્ડીનેટર બાવરવા દ્વારા વિદ્યાર્થીઓને ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)