મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીકના જામદુધઈ ગામે સ્વજનના સ્મણાર્થે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE









મોરબી નજીકના જામદુધઈ ગામે સ્વજનના સ્મણાર્થે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

જોડિયા તાલુકાના જામદુધઇ ગામના વતની સ્વ.મુક્તાબેન ગોવિંદભાઈ વૈષ્નાણી અને સ્વ.ગોવિંદભાઈ રવજીભાઈ વૈષ્નાણીના સ્મણાર્થે આંખના મોતિયાનો તથા જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અને અને તેમના દીકરા શેલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્નાણી (ઇટાલિકા ગ્રૂપ હાલ. મોરબી) દ્વારા શ્રી જામદુધઈ ગામે કડવા પટેલ સમાજવાડી ખાતે આંખના મોતિયા અને જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ગામના ઘણા જરૂરરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો




Latest News