મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ અને જાગા સ્વામી મિત્ર મંડળ દ્રારા લાલાબાપાની પુણ્યતિથીએ મહાઆરતી-મહાપ્રસાદ યોજાશે


SHARE













મોરબીમાં મોચી સમાજ અને જાગા સ્વામી મિત્ર મંડળ દ્રારા લાલાબાપાની પુણ્યતિથીએ મહાઆરતી-મહાપ્રસાદ યોજાશે

જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તા.૨૩-૪ ને શનિવારના રોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે..કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત શ્રી લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૨૩ ને શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી અને ૧૧:૩૦ કલાકે સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નંબર ૧૦-૧૧ વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે યોજાશે તેમ પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડે યાદીમાં જણાવ્યું છે.








Latest News