મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના બગથળા ગામે રામજી મંદિર ભૂકંપ સમયે જર્જરિત થયું હતું જેથી તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવ્યો હતો અને રામજાનકી સાથે હનુમાન અને શિવ તેમજ લક્ષ્મીજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. અને આ તકે નકલંક મંદિરનાં મહંત દામજી ભગતે આશીર્વચન આપ્યા હતા અને આ કાર્યક્રમોમાં સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાજિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા  








Latest News