મોરબીના લાયન્સનગરમાં ઘરમાંથી ૫.૪૩૦ કિલો ગાંજા સાથે એક પકડાયો: સુરતના ગુલાબને શોધવા કવાયત
મોરબી જિલ્લાની જુદીજુદી કોર્ટમાં ૧૨ નવા જજ મુકાયા
SHARE









મોરબી જિલ્લાની જુદીજુદી કોર્ટમાં ૧૨ નવા જજ મુકાયા
તાજેતરમાં રાજ્યમાં જુદીજુદી કોર્ટમાં જજોની બદલી કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલ જુદીજુદી કોર્ટમાંથી પણ જજોની બદલી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં ૧૨ નવા જજોને મૂકવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં તાજેતરમાં થયેલ જજોની બદલીમાં ૧૨ નવા જજ મુકાયા છે જેમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ મોરબી તરીકે પીનાકીન ચંદ્રકાંત, એડીશનલ ડીસ્ટ્રીકટ જજ સંગીતાબેન પીનાકીન જોશી, સેકન્ડ એડીશનલ ડીસ્ટ્રીકટ જજ વિરાટ અશોક બુધ્ધા, એડીશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી વાંકાનેર તરીકે શૈલેશકુમાર કાંતિભાઈ પટેલ, પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ હળવદ અનીલ નાનાલાલ ગજ્જર, એડીશનલ સીનીયર સિવિલ જજ દુર્ગેશ કનૈયાલાલ ચંદનાની, પ્રિન્સીપાલ સિવિલ જજ એન્ડ જેએમએફસી માળિયામાં અમિતકુમાર સિંઘ, પ્રિન્સીપાલ જજ ફેમીલી આશા માધવજીભાઈ વનાણી, એડીશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી મોરબી જ્યોતિ વિરાટ બુધ્ધા, એડીશ્ન સીનીયર સિવિલ જજ વિક્રમ કરશનભાઈ સોલંકી, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ મસરૂર જાલીસ ખાન, પ્રિન્સીપાલ સિવિલ જજ મોરબી દેવીન્દ્રકુમાર અશોકકુમાર રાવલને મુકવામાં આવ્યા છે
