મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સની ટીમ વિજેતા


SHARE

















મોરબી જીલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સની ટીમ વિજેતા

મોરબી જીલ્લા કક્ષાની ખેલ મહાકુંભ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન વાંકાનેરના ચંદ્રપુર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ઉમા સ્પોર્ટ્સ ઓપન એઈજ અને ઓવર ૪૦ માં પણ ઉમા સ્પોર્ટ્સ મોરબીની ટીમ વિજેતા બની છે અને વિવેકાનંદ સ્પોર્ટ્સ હળવદ રનર્સઅપ બની હતી. જે ઉમા સ્પોર્ટ્સ ટીમ વિજેતા બનેલા છે તેમાં સંતોષભાઈ, અમિતભાઈ, જીગ્નેશભાઈ, વિવેક કાનાણી, વિવેક ગોધાણી, વિજય ભાલોડીયા તેમજ સીનીયર ટીમમાં દીપકભાઈ વ્યાસ, કિશોરભાઈ શેરશીયા, કાન્તિલાલ હાલ્પરા, દીપક બાવરવા, રાજુભાઈ ગોધવિયા અને પલાસભાઈ મેવાનો સમાવેશ થાય છે




Latest News