મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપજી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલી
મોરબી : B.Sc. સેમેસ્ટર 6 ના પરિણામમાં એલિટ કોલેજે રચ્યો ઐતિહાસિક રેકોર્ડ
SHARE









મોરબી : B.Sc. સેમેસ્ટર 6 ના પરિણામમાં એલિટ કોલેજે રચ્યો ઐતિહાસિક રેકોર્ડ
તાજેતર માં આવેલા B.Sc. સેમેસ્ટર 6 નું પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં એલિટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોલંકી એકતા રાજેન્દ્રભાઈએ 550 માંથી 545 માર્કસ હાંસલ કરીને સમગ્ર મોરબી જિલ્લા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ માં 99.09 ટકા મેળવીને ઇતિહાસ રચ્યો છે.સોલંકી એકતાએ તેમના પુરુષાર્થ થી એલિટ કોલેજ, તેમના પરિવાર તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ અતુલ્ય સિદ્ધિ બદલ એલિટ સંસ્થાના પ્રેસિડન્ટ એસ.ડી.કલોલા અને આચાર્ય મિતલ મેનપરાએ શુભેચ્છાઓ પાઠવીને પ્રધ્યાપકોની મેહનતને પણ બિરદાવી હતી.
