મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્વાના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા: ૧૩ મી સુધી રિમાન્ડ
મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપજી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલી
SHARE









મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપજી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલી
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહેરમા સામાકાંઠે ગુ.હા.બોર્ડની પાસે આવેલ મહારાણા પ્રતાપજીની પ્રતિમાં ખાતે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ તકે મોરબી શહેર યુવા ભાજપના પ્રભારી તરુણભાઈ અઘારા, મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરૂણભાઇ રામાવત અને મિતુલભાઈ ધ્રાંગા તેમજ અજયભાઈ કોટક તથા શહેર યુવા મોરચાના મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી, સિધ્ધરાજસિંહ ઝાલા, આઇટી સેલના ઇન્ચાજઁ શિવરાજસિંહ જાડેજા સહીત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી.
