ટંકારાના મિતાણા ગામે પ્રસંગમાં જમણવાર બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગ
મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાશે
SHARE









મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાશે
મોરબીમાં આગામી દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૧૮ ને બુધવારે રાત્રે ૯ કલાકે સરસ્વતી શિશુમંદિર, નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વક્તા તરીકે પૂર્વ જિલ્લા કાર્યવાહ મોરબી જિલ્લાના વિજયભાઈ રાવલ હાજર રહેવાના છે
