મોરબી ઠાકોર સેના દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે કવાયત ચાલુ
SHARE









મોરબી ઠાકોર સેના દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે કવાયત ચાલુ
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી શહેર સમિતી દ્રારા સંગઠન શિક્ષણની એક વિચારધારા જે આવનારી પેઢીને મજબુત અને શિક્ષિત બનાવશે તે માટે સ્કૂલ કિટ વિતરણની કામગીરી કરવામાં આવશે તેમજ મોરબી તાલુકા નવ ઉપપ્રમુખ કિશનજી ઠાકોર તેમજ મોરબી શહેર સલાકાર મંત્રી નવઘનજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી તાલુકા અને શહેરની 15 મિટિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાનાં કાર્યકર્તા હોદેદારો જોડાયા હતા તેમજ વાંકાનેર ઠાકોર સેના દ્વારા સિંધાવદર ગામ ખાતે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં મીઠાની ફેકટરીની દિવાલ પડતાં ૧૨ મજુરોના મુત્યુ થયા હતા તેને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર અને મોરબી ઠાકોર સેના તેમજ સિંધાવદર ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા
