મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો


SHARE









મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીમાં ત્રિ-દિવસીય સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં પ્રથમ દિવસે શ્રી જિગર ઇનામદાર સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્યશ એમ.એસ. યુનિવર્સીટી-વડોદરા દ્વારા આજની યુવા પેઢીને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે અન્ય દેશની સરખામણીમાં આપણો ભારત દેશ સક્ષમ બની રહે તેવું જ્ઞાન પીરસ્યુ હતુ.બીજા સેશનમાં પ્રખર વક્તા, યુવા પેઢીના ચહિતા સંજય રાવલ આવેલ તેમના દ્વારા શિક્ષકોની ભૂમિકા, કર્મને પ્રધાન અને વિદ્યાર્થીઓના દિલમાં શિક્ષકનું સ્થાન કાયમ માટે અંકિત થઈ જાય તેવું જીવન જીવવાની જ્ઞાનવાણી પીરસવામાં આવેલ.આ સેમીનારના પ્રથમ દિવસને સફળ બનાવવા પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News