હળવદની પાંડતીરથ શાળામાં રીસર્ચ ફાઈન્ડીંગ શેરીગ વર્કશોપ યોજાયો
મોરબી શહેરમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની મિટિંગ મળી
SHARE









મોરબી શહેરમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની મિટિંગ મળી
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી શહેર ટીમ દ્વારા સંગઠનની મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં મોરબી શહેર પરીવાર દ્વારા આવનારા સમયમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ કઇ રિતે વધે એવા પ્રયત્ન, સંગઠન સાથે સરકારી યોજના વિસે માહતી આપી સરકારી ડોક્યુમેન્ટ વિસે જણાવવામાં આવ્યું હતું અને સમાજ કોઈપણ સરકારી યોજનાથી વંચિત ન રહે એવી માહીતી આપી હતી તેમજ મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને મજબુત કરવા માટે ઠાકોર સેનાનાં કાર્યકરને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
