મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળિયા (મી.) માં તમામ પેસેન્જર ટ્રેનને સ્ટોપ આપવાની માંગ


SHARE









માળિયા (મી.) માં તમામ પેસેન્જર ટ્રેનને સ્ટોપ આપવાની માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવેલ છે કે,

મોરબી જીલ્લામાં માળિયા (મિં.) તાલુકો આવેલ છે.જે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતું મુખ્ય સેન્ટર છે.અહીં મીઠા ઉદ્યોગ તેમજ માછીમારી ઉદ્યોગ વિકસેલા છે.જો કચ્છમાંથી આવતી જતી બધી જ ટ્રેનને માળિયા (મિં.) ખાતે સ્ટોપ આપવામાં આવે તો અહીંના લોકો તેમજ મોરબીના લોકોને પણ મોટી સુવિધા મળે તેમ છે માટે રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઆતો કરીને અહિં સ્ટોપેજ આપવા યોગ્ય કરવા માંગ કરાયેલ છે.તે ઉપરાંત કોરોનાને કારણે બંધ થયેલ ડેમુ ટ્રેઈન કેજે રાજકોટથી માળિયા સુધી આવતી હતી તેને ફરીથી ચાલુ કરવા પણ તેઓએ માંગણી કરેલ છે.તો લોક સુખાકારી કાજે આ બાબતે યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવેલ છે.




Latest News