મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી


SHARE









મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાનજીયાની પ્રેરણાથી સતેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધો.૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ વૃક્ષોનું મહત્વ સમજે તેમજ વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુસર વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર નિલેશભાઈ અઘરા, પ્રિન્સિપાલ નરેન્દ્રભાઇ સંતોકી તેમજ શિક્ષક સ્ટાફ મનોજભાઈ વ્યાસ, સંદીપસિંહ ઝાલા, ભરતભાઇ સાણજા તેમજ નવદીપભાઈ રામાનુજ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.




Latest News