મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વરસાદી ઋતુમાં વહીવટી તંત્ર સાબદુ: ૨૪ કલાક કંટ્રોલરૂમ, તરવૈયાની ટીમ તૈયાર


SHARE









મોરબી જીલ્લામાં વરસાદી ઋતુમાં વહીવટી તંત્ર સાબદુ: ૨૪ કલાક કંટ્રોલરૂમ, તરવૈયાની ટીમ તૈયાર

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સંભવિત ભારે વરસાદને પગલે તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર જે.બી. પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લાને યલો ઝોનમાં મૂકવામાં આવ્યું છે જેથી વધારે નુકસાનની સંભાવનાઓ નહિવત છે. છતાં વહીવટી તંત્ર એલર્ટ છે. ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યું છે ઉપરાંત જિલ્લાના પાંચ તાલુકામાં તરવૈયાની ટીમ, તંત્રની સર્વેની ટીમ, રેસ્ક્યુ ટીમ વગેરે તૈનાત રાખવામાં આવી છે.  એક SDRF ની ટીમ પણ આવી પહોંચી છે. વાવણી લાયક વરસાદ થયો હોવાથી ૬૦ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોની વાવણી કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં બાકીની ૪૦ ટકા જેટલી જમીનમાં પણ વાવણી થઈ જવાની શક્યતાઓ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.




Latest News