મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ


SHARE









વાંકાનેરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની અંદર પરણીતાએ કોઈ કારણસર ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક તેના સસરા સારવાર માટે વાંકાનેરની પીર મસાયક સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને પરણીતાનો લગ્ન ગાળો માત્ર પાંચ મહિના હોવાના કારણે આ બનાવની વાંકાનેર સિટી પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ છે

બનાવની જાણવા મળી માહિતી મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની અંદર રહેતા સંદીપભાઈ દેત્રોજાના પત્ની હંસાબેન દેત્રોજા (ઉંમર ૨૦) એ કોઈ કારણોસર પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે તેના સસરા નટુભાઈ દેત્રોજા પીર મશાયક સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો માત્ર પાંચ મહિનાનો છે અને તેને સંતાન નથી હાલમાં પરણીતાએ કયા કારણોસર ફીનાઇલ કીધું હતું તે દિશામાં પોલીસે બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ માધાણી શેરીમાં રહેતા દાલીમભાઈ મહેરઅલી શેખ (ઉંમર ૪૨) ને તેઓ પોતાના ઘરે હતા ત્યારે અચાનક શ્વાસ ચડ્યો હતો અને તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને બેભાન હાલતમાં ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News