મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિદેશની મોબાઇલ કેમ ના લાવ્યો કહીને યુવાનને માર મારવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં વિદેશની મોબાઇલ કેમ ના લાવ્યો કહીને યુવાનને માર મારવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કમાં થોડા સમય પહેલા વિદેશની મોબાઇલ કેમ ના લાવ્યો તેવું કહીને યુવાનને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે થોડા સમય પહેલા પોલીસ અપે હુમલો કરવાના ગુનામાં પકડેલા આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે

મોરબીના તુલસી પાર્ક કંડલા બાયપાસ ખાતે રહેતો અને જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપી નવઘણ મોહનભાઈ બાંભવા જાતે ભરવાડ (૨૯) સહિત બે શખ્સો દ્વારા થોડા દિવસો પહેલા ટંકારાના વીરપર પાસે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે ગુનામાં આરોપીની ધરપકડ કરવાં આવી હતી અને આ આરોપી અન્ય ગુનાઓમાં નાસ્તો ફરતો હોય પોલીસ દ્વારા તેમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં કંડલા બાયપાસ તુલસી પાર્ક વિસ્તાર નજીક પણ થોડા સમય પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શાહરૂખ હનીફભાઈ ચાનીયા નામના ઈસમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે વિદેશ ગયો હતો ત્યાંથી આવ્યો ત્યારે મોબાઇલ ફોન મંગાવ્યો હતો તે કેમ લાવ્યો નહી તેવું કહીને મોબાઈલ ફોન ન લાવવાની બાબતમાં ઝઘડો કર્યો હતો આ ને માર માર્યો હતો તે ગુનામાં પોલીસે હાલમાં આરોપી નવઘણ મોહનભાઈ બાંભવાની ધરપકડ કરી છે




Latest News