મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચકીયાં હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી પાલિકા


SHARE









મોરબીમાં ચકીયાં હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી પાલિકા

મોરબી રવાપર રોડ ચકીયાં હનુમાન મંદિર પાસે વર્ષોથી વરસાદ પાણી ભરતું હતું જેથી કરીને લોકોને હેરાન થવું પડતું હતું જેથી રોડ ઉપર ખાડા પડી જતાં હતા તે પ્રશ્નના નિવારણ માટે ચકીયા હનુમાનથી મહેશ્વરીના દવાખાના સુધી પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાપાલિકાના પ્રમુખ કે.કે પરમારઉપપ્રમુખ જયરાજસિંહજી જાડેજાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈબાંધકામ સમિતિના દેવાભાઈ અવાડીયા તેમજ ગેરેજ વિભાગના ચેરમેન ભાવેશભાઈ જારીયા અને વોર્ડ નં-૭ ના કાઉન્સિલર અને ચેરમેન આશિકભાઈ રહીમભાઈ ઘાંચી, ચેરમેન કલ્પેશભાઈ ભુપતભાઈ રવેશીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News