વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ચુપણી ગામે જુગાર રમતા ૭ શખ્સો ૩૩,૭૫૦ ના મુદામાલ  સાથે ઝડપાયા


SHARE









હળવદના ચુપણી ગામે જુગાર રમતા ૭ શખ્સો ૩૩,૭૫૦ ના મુદામાલ  સાથે ઝડપાયા

હળવદના ચુપણી ગામે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ૭ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૩,૭૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી

હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગ હતો ત્યારે એ.એન.સિસોદિયા તથા ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમારને સંયુકત બાતમી મળી હતી જેના આધારે ચુપણી ગામે રામદેવપીરના મંદિર પાસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા હતા જેથી પોલીસે દેવશીભાઇ નરશીભાઇ સિતાપરા જાતે કોળી (૨૩), નથુભાઇ રમેશભાઇ પાટડીયા જાતે કોળી (૧૯), ભરતભાઇ નરશીભાઇ જેજરીયા જાતે કોળી (૩૦), શામજીભાઇ ગોરધનભાઇ સીતાપરા જાતે કોળી (૨૧), બળદેવભાઇ નવઘણભાઇ મોલાડીયા જાતે કોળી (રહે.સમથેરવા તા.વાંકાનેર), ભરતભાઇ મગનભાઇ ઓળકીયા જાતે કોળી (૩૮) અને હરેશભાઇ ચંદુભાઇ પાટડીયા જાતે કોળી (૨૩) રહે.બધા ચુંપણી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રોકડા ૩૩,૭૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો આ કામગીરી પીએસઆઇ આર.બી. ટાપરીયા, એ.એન.સિસોદીયા, મનોજભાઇ પટેલ, રણજીતસિંહ રાઠોડ હરવિજયસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર વિગેરેએ કરી હતી.




Latest News