જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સુવર્ણ પ્રાશન ટીપાં અપાશે


SHARE







મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સુવર્ણ પ્રાશન ટીપાં અપાશે

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા શુક્રવારે સુવર્ણ પ્રાશન ટીપાં માટેનો કેમ્પ રાખવામા આવેલ છે જેમાં ૬ મહિનાથી ૧૪ વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી મહિલાઓને ટીપાં આપવામાં આવશે

રાજકોટના સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગમાં અભ્યાસ કરતા કેજી તથા ધો.૧ થી ૭ ના બાળકોને સુવર્ણ પ્રાશન ટીપાં આપવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવેલ છે અને આગામી તા.૨૯ ને શુક્રવારના રોજ સુવર્ણ પ્રાશન ટીપાં કેમ્પમાં ૬ મહિનાથી ૧૪ વર્ષ સુધીના બાળકોને અને ગર્ભવતી મહિલાઓને ટીપાં પીવડાવવામાં આવશે. આ સુવર્ણ પ્રાશન એટલે સુવર્ણ નવરત્ન, બ્રાહ્મી,વચા, શંખપુષ્પી જેવી દિવ્ય, મેઘાવર્ધક ઔષધિઓ તેમજ મધનું ઉત્તમ સંયોજન છે.






Latest News