જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા માટે કેમ્પ યોજાયો


SHARE







મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવા માટે કેમ્પ યોજાયો

મોરબીની માધાપરવાડી કન્યા શાળા કંઈકને કંઈક નવું નવું કરવા માટે જાણીતી છે,ત્યારે હાલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ડાયરેક્ટ ટ્રાન્સફર ટુ બેની ફિસિયર ડિબિટી મારફત દર વર્ષે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં થતી હોય,દરેક વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ હોવા ખૂબ જરૂરી હોય,ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થયેલ હોય એ વિદ્યાર્થીઓના તેમજ ખાનગી શાળામાંથી માધાપરવાડી શાળામાં દાખલ થયેલ અને જે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવાના  બાકી હોય એ ૬૦ બેંક ખોલવા માટે મોરબીની આઈ.ડી.બી.આઈ.બેંકના અધિકારીઓએ શાળામાં આવી ફોર્મ ભરી,ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરી બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા કરી હતી જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને બેંકમાં ધક્કા ખાવા ન પડે,કોઈ મુશ્કેલીઓ ન પડે એવી વ્યવસ્થા કરવા બદલ તમામ વાલીઓ અને શાળા પરિવાર દ્વારા આઈ.ડી.બી.આઈ બેંકનો આભાર પ્રકટ કર્યો હતો.






Latest News