મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ-ઈડીની કામગીરી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ-ઈડીની કામગીરી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું

હાલમાં બોટાદના લઠ્ઠાકાંડ અને ઇડીનો મુદો દેશમાં ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ, યૂથ કોંગ્રેસનાં પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયા, એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે લઠ્ઠાકાંડ અને ઈડી દ્વારા સીનીય ગાંધીને વારંવાર બોલાવીને જે રીતે હેરાન કરવામાં આવે છે તેના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ગુજરાતમાં ભાજપની મિલી ભગતથી દારૂના ધંધાથી ચાલી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો આ તકે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ ઉપરાંત અલ્પેશભાઇ કોઠીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ગામી, દિલીપભાઇ સરડવા, રાજેભાઈ કાવર, મહેશભાઇ રાજ્યગુરુ, અશ્વિનભાઈ વિડ્જા, મહેન્દ્રસિંહ ઝાલા, ચિંતન રાજ્યગુરુ, એલ.એમ.કંઝરિયા, કે.ડી.બાવરવા સહિતના કોંગ્રેસ સમિતીના આગેવાનો તેમજ ફ્રંટલ સેલના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા




Latest News