મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના દરબારગઢ- ગ્રીનચોક વિસ્તારના લોકોને ગેસના હાઉસ કનેકશન આપવા ઝોનલ હેડ સમક્ષ રજૂઆત


SHARE









મોરબીના દરબારગઢ- ગ્રીનચોક વિસ્તારના લોકોને ગેસના હાઉસ કનેકશન આપવા ઝોનલ હેડ સમક્ષ રજૂઆત

મોરબીના દરબારગઢ- ગ્રીનચોક વિસ્તારના લોકોને ગેસના હાઉસ કનેકશન આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના મેમ્બર અનિલભાઈ મહેતા, જિલ્લા ભાજપના અગ્રણી નલિનભાઈભટ્ટ, નગરપાલિકાના શાસક પક્ષના નેતા કમલ દેસાઈ સહિતના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત ગેસના ઝોનલ હેડ કમલેશભાઈ કંટારિયાને રૂબરૂ મળેલ અને આવેદનપત્ર આપીને રજૂઆત કરતા જણાવેલ કે આશરે ૩૦ હજારની વસ્તી ધરાવતો આ વિસ્તાર લાંબા સમયથી હાઉસ કનેક્શનથી વંચિત છે...! અહીં તાત્કાલિક અસરથી સર્વે થાય અને કનેકશન અપાય તે માટે ધારદાર રજુઆત કરવામાં આવેલ ત્યારે સામાપક્ષેથી ઝોનલ હેડે પણ તત્પરતા બતાવીને તાત્કાલીક કાર્ય કરવા ખાત્રી આપી હતી.




Latest News