મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ, પી.જી.પટેલ કોલેજ અને એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીઓને ઇ-FIR અને ટ્રાફિકની માહિતી આપાઈ


SHARE









મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ, પી.જી.પટેલ કોલેજ અને એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીઓને ઇ-FIR અને ટ્રાફિકની માહિતી આપાઈ

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઈ.એફ.આએર લોન્ચ કરવામાં આવી છે અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટે જણાવવામાં આવ્યું હોય જુદા જુદા પોલીસને તપોવન દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં કાર્યક્રમ યોગીને આ અંગે પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે દરમિયાનમાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેખાવડીયા દ્વારા બાળકોને ના વિવિધ બાબતો સિદ્ધાંતો કાયદા કે મહત્વ પોલીસ કામગીરી જીવન ઘડતર ની પ્રેરણા વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવા તેમજ બાળકોને મૂંઝવતા પ્રશ્નોનો તેઓને ઉકેલ મળી રહે તે અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં સમાજમાં બની રહેલા ક્રાઈમની બાળકો ઉપર થતી વિકૃતસર અને આમા કઈ રીતે ઘટાડો કરી શકાય તેમાં સમાજનો શું રોલ પરિવારનો શું રોલ આ અંગે પણ તેઓએ બાળકો અને સમજ આપી હતી. તેવી જ રીતે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, પીઆઇ પી.એ.દેકાવાડીયા દ્વારા એલ.ઇ. કોલેજમાં ઇ-એફ.આઇ.આર સીટીઝન પોર્ટલની માહિતી આપવામાં આવી હતી અને ડીવાયએસપી મુનાફખાન પઠાણ, પીઆઇ એમ.પી.પંડ્યા સહિતના સ્ટાફ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓને ઇ-એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ એપની માહિતી આપવામાં આવી હતી જેથી કરીને કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ દ્વારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News