મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું


SHARE









મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

ગુજરાતનાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા ડો. કે.એલ.એન.રાવ ની સુચના હેઠળ જેલની ચાર દિવાલની અંદર રહેતા અંતેવાસીઓના માનસમાં પલ્લવીત સુરભીત નૈર્સગિક વાતાવરણથી આત્મચિંતનના માર્ગ પ્રયાણ થકી નાગરીક ધર્મ, માનવ ધર્મ, ભાવ ધર્મની સચેતના જાગે અને સકારાત્મક બંદિવાનોના પુનવર્સનની સિધ્ધિ હાંસલ થઇ શકે છે તે માટે જેલોમાં શાંત, સુન્દર અને પ્રદુષણ રહિત વાતાવરણ લાવી શકાય તે હેતુસર મોરબી સબ જેલમાં રહેણાંક વિસ્તાર તેમજ બિન-રહેણાંક વિસ્તાર પડતર ખાલી રહેલ જમીનમાં જેલની શિસ્ત અને સલામતીને ધ્યાને લઇ વુક્ષો, ફુલ છોડ, ફળાઉ ઝાડ, આયુએવેદિક ઓષધિઓ વિગેરે જેવા છોડોનુ ઇન્ચાર્જ અધિક્ષક કે.એસ.પટણી તથા ઇન્ચાર્જ સલામતિ જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફના હસ્તક વુક્ષારોપણનું કરવામાં આવેલ છે




Latest News