મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી  સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લગભગ ૪૦૦ થી વધી લોકો આપમાં જોડાયા હતા ત્યારે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં પંકજ રાણસરિયા, ગિરીશ પેથાપરા સહિતનાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટાચારમાં ગાળા ડૂબ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી અને અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી




Latest News