મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા  પોલીસ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ઇ એફઆઈઆર અંતર્ગત લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ,  તેમના વાલીઓ, એલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોરબીના જાહેર લોકો હાજર રહ્યા હતા અને ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સંચાલન પીઆઇ પ્રકાશ દેકેવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને હાજર રહેલા લોકોને ઇ એફઆઈઆર માટેની સિટીઝન ફર્સ્ટ એલપીકેશનની ઝીણવટ ભરી માહિતી આપી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ માટે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા એસપી રાહુલ ત્રિપાઠી સહિતનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી




Latest News