ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

લો બોલો: મોરબીમાં સાડી પહેરતી બહેનોનું કરાયું સન્માન


SHARE







લો બોલો: મોરબીમાં સાડી પહેરતી બહેનોનું કરાયું સન્માન

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધતાં આજના જીન્સ પેન્ટના યુગમાં પણ જે બહેનો સાડી પહેરીને આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે તે બહેનોને સત સત પ્રણામ સાથે સર્વે બહેનોને સાડી આપીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું આ તક આપવા બદલ તે બહેનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડાકવિતાબેન મોદાણીપ્રીતિબેન દેસાઈજ્યોતિબેન શર્માસારિકાબેન સિંહાશિખાબેન જૈનરેખાબેન મોરચેતનાબેનચંદાબેન કલ્પનાબેન શર્માકિરણ પ્રીત કોરકિરણબેન ગાંધી સહિતએ જહેમત ઉઠાવી હતી






Latest News