વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ


SHARE









મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ

મોરબી આવેલા ઓમ શાંતિ શાળાના સામાયિક “ઓમશાંતિ શિક્ષણપત્ર”ના જૂન-જુલાઈ મહિનાનો અંકમાં આચાર્ય સંજયભાઈ વિરડીયા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છે અને તેઓની શાળા દ્વારા જે સામાયિક બહાર પાડવામાં આવે છે તેના તે તંત્રી છે ત્યારે તેના મૌલિક વિચારોને લેખ સ્વરૂપે લખવાની ઓમશાંતિ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી અને ઓમશાંતિ શિક્ષણપત્રના મેનેજીંગ તંત્રી ટી.ડી.પટેલ દ્વારા ટકા આપવામાં આવી હતી જેથી કરીને કુલ ૫૬ લેખો અને કવિતા સાથે તેને મૌલિક લખાણ (વાઈડ બોલ સિવાય) રજૂ કરેલ છે તેનું ટાઇટલ "માનો યા ન માનો તમારી મરજી" માં જે લેખ આપવામાં આવે છે તેના માટે વાચક પોતાના આગવા મત આપી શકે છે આ આંક તૈયાર કરવા માટે તેઓને હંસરાજભાઈ અને ભુદરભાઈ ઠોરિયાએ પણ સહયોગ આપ્યો હતો




Latest News