મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના પાજ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ મળી


SHARE







વાંકાનેરના પાજ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ મળી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પાજગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ યોજાઈ હતી જેમાં પાજગામમા સમાજના પાંચ ઘર  હતાં ત્યાં ઠાકોર સેનાની મીટીંગ રાખવામા આવી હતી અને તેમાં નક્કી કરીને થોડા દિવસમાં વાંકાનેર તાલુકાના નવા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવશે તેવું વાંકાનેર ઠાકોર સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું






Latest News