મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસો. દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીના રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસો. દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફેમેલી ફંક્શન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના એએસપી અતુલ બંસલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલભજીભાઈ દેથરિયામોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયામોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વસાદડીયાડૉ.સતીષ પટેલમોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઇ કાવર સહિતના હાજર રહ્યા હતા અને મહેમાનોના હસ્તે ૧૨૨ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ અને મોરબી ફોટોગ્રાફર એસોશિયનના પ્રમુખઉપપ્રમુખમંત્રીખજાનચી તથા કારોબારી મેમ્બરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.






Latest News