વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી કરાશે


SHARE









વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી કરાશે

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકે, આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળા માટે અગાઉ હરરજી કરવામાં આવી હતી તેને રદ્દ કરવામાં આવેલ છે અને આવતીકાલે વાંકાનેર પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવેલ છે

વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી તેમજ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અગાઉ હરરજી કરવામાં આવી ત્યારે અરજી કરવામાં આવી હતી જો કે, ત્યાર બાદ ખોટી રીતે મેળાનું મેદાન આપવામાં આવે છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી હતી જેથી કરીને ફરીથી મેદાન માટે હરરજી કરવાનો આદેશ કર્યો હતી જેથી કરીને તા ૧૦ ના રોજ બપોરે બાર વાગ્યે પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવી છે




Latest News