મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગુરૂવારે શાસ્ત્રી વિપુલભાઇ શુકલના આચાર્ય પદે જનોઈ બદલાવવામાં આવશે


SHARE







મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગુરૂવારે જનોઈ બદલાવવામાં આવશે

મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો સહિતના લોકો દ્વારા સમૂહમાં જનોઈ બદલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા આગેવાને જણાવ્યુ હતું કે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લના આચાર્ય પદે તા. ૧૧ ને ગુરુવારના રોજ સવારે ૮:૩૦ કલાકે, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, વાંકાનેર દરવાજા બહાર મોરબી ખાતે નૂતન જનોઈ બદલાવવા માટેનું આયોજન કરેલ છે અને ધાર્મિક વિધિ સાથે જનોઈ બદલાવવામાં આવશે જેથી કરીને સર્વે ભૂદેવોને તેનો લાભ લેવા માટે શાસ્ત્રી વિપુલભાઈ (૯૮૨૫૨ ૩૧૭૩૦)એ જણાવ્યુ છે અને તેનો સંપર્ક કરવા માટે કહ્યું છે






Latest News