મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘમાં હોદેદારોની વરણી કરાઈ


SHARE







મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘમાં હોદેદારોની વરણી કરાઈ

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ચમનલાલ ડાભીની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ નિરૂભા ઝાલા, રાજ્ય પ્રતિનિધિ સુરેશભાઈ રાઠોડ, જિલ્લા પ્રતિનિધિ-૧ અજયભાઈ ડાંગર, જિલ્લા પ્રતિનિધિ-૨ મેહુલભાઈ જાકાસણીયા, સહમંત્રી દેવાયતભાઈ મંઢ, કાર્યાધ્યક્ષ વિરેનભાઇ સદાતિયા, કાર્યાલય મંત્રી હિરેનભાઈ રાવલ, સંગઠન મંત્રી નીતેશભાઇ રંગપડીયા, પ્રચાર મંત્રી ઉમેશભાઈ બોપલિયા, કોષાધ્યક્ષ પોલાભાઈ ખાંભરાની વરણી કરવામાં આવી છે જેથી તમામ હોદેદારોને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે






Latest News