મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં પોલીસની પરેડ યોજાશે


SHARE







મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં પોલીસની પરેડ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળે પોલીસ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૩  ઓગસ્ટને શનિવારે સવારે ૧૦ વાગ્યે હળવદની સરા ચોકડી પાસે, તા. ૧૪ ઓગસ્ટને રવિવારે સવારે ૧૦  વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે તેમજ તા.૧ને સોમવારે સાંજે ૫ વાગ્યે વાંકાનેરના પુલ દરવાજા પાસે પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવનાર છે. જેમાં જાહેર જનતાને જીલ્લા પોલીસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News