મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ સરકારી શાળા નં-૪ ની સ્વચ્છ વિદ્યાલય એવોર્ડમાં રાજ્ય કક્ષાએ પસંદગી


SHARE







હળવદ સરકારી શાળા નં-૪ ની સ્વચ્છ વિદ્યાલય એવોર્ડમાં રાજ્ય કક્ષાએ પસંદગી

વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. અને ભારત સરકાર દ્વારા સંચાલિત 'સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' -૨૦૨૧/૨૨ અંતર્ગત શ્રેષ્ઠ કાર્ય કરતી આવી શાળાઓને યોગ્ય માપદંડોથી મૂલ્યાંકિત કરીને પુરસ્કાર આપી સન્માનિત કરવા માટે રાજ્ય કક્ષાએ પણ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર'ની શરૂઆત કરવામાં આવી છે. સ્વચ્છ વિધાલય પુરસ્કાર' અંતર્ગત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વર્ષ ૨૦૨૧/૨૨ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શાળાઓને સન્માનિત કરવાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાશે હતો અને પે સે.શાળા નંબર-૪ સમગ્ર મોરબી જિલ્લામાં ઓલઓવર કેટેગરીમાં પ્રથમ સ્થાન પામતા રાજ્યકક્ષાએ પસંગી થતાં શાળાના આચાર્ય, બે શિક્ષક અને સાથે બાળ સંસદમાં પસંગી પામેલા શાળાના પાંચ વિદ્યાર્થીઓ ત્યાં જશે અને મોરબી જિલ્લાનું અને સરકારી શાળાઓનું ગૌરવ વધારશે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને હળવદ તાલુકા બી.આર.સી તથા સી.આર.સી.એ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News