હળવદ સરકારી શાળા નં-૪ ની સ્વચ્છ વિદ્યાલય એવોર્ડમાં રાજ્ય કક્ષાએ પસંદગી
Morbi Today
મોરબી ઈન્ડિયન લાયન્સ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે રક્ષાબંધન ઉજવાઇ
SHARE
મોરબી ઈન્ડિયન લાયન્સ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે રક્ષાબંધન ઉજવાઇ
મોરબી ઈન્ડિયન લાયન્સ દ્વારા રક્ષાબંધનની ઉજવણી વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે કરી હતી અને ત્યાં વૃધ્ધોને રાખડી બાંધી હતી ત્યારે વૃધ્ધોના હષૉશ્રુ જોઈ તમામ ભાવવિભોર બની ગયા હતા અને ખરેખર એમના આશીર્વાદે તે દિવસ સાથૅક બની ગયો હતો અને આ તકે ક્લબ મેમ્બર રૂપલબેન તરફથી વૃધ્ધોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું અને શોભનાબેન તથા પ્રિતીબેન તરફથી તેઓને રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું









