મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાશે


SHARE









વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા જડેશ્વર સ્વયંભુ (રતન ટેકરી) વાંકાનેરના સાનિધ્યમાં ગાયોના લાભાર્થે સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ(ખાખરાળા) નાયક સ્વ.હરીલાલ કાનજીભાઈ ના મંડળ દ્વારા તા. ૨૧ ને રવિવારે રાત્રે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું છે જેનો લાભ લેવા સંચાલક તથા જડેશ્વર મહંત દ્વારા ગૌપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌ સેવાના લાભાર્થે કોરોના કાળના બે વર્ષ બાદ ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમ રાખેલ છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક ભવાઈ ખાખરાળાના વ્યાસ સ્વ. હરીભાઇ કાનજીભાઇના "સ્વામી વિવેકાનંદ-ભવાઇ મંડળ” ના કલાકારો રજૂ કરશે અને ત્યારે “ શ્રી જડેશ્વર દાદાનો મુજરો" રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમ રવિવાર તા. ૨૧ ના રોજ રાતે ૧૦ વાગ્યે શરૂ થશે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે




Latest News