મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણી નંદકુંવરબા-રૈન બસેરાનું મંત્રીએ કર્યું લોકાપર્ણ


SHARE







મોરબીમાં મહારાણી નંદકુંવરબા-રૈન બસેરાનું મંત્રીએ કર્યું લોકાપર્ણ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત ૧૦૮ ફુટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવવાના કાર્યક્રમ બાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સી.સી. રોડના કામોસ્ટ્રીટ લાઇટના કામો તથા ૩૮ ડોર ટુ ડોર વાહનો થકી મોરબીની સુવિધામાં વધારો થાય તે માટે લોકર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું ત્યારે બાદ મંત્રી બ્રિજેશભાઇ ઉપરાંત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરીમાં ઘર વિહોણા માટે આશ્રયસ્થાન મહારાણી નંદકુંવરબા રૈન બસેરાનું લોકાર્પણ કર્યું હતું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલામોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈમોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયામાજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News