મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ

મોરબીના રવાપર પાસે આવેલ નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિધાર્થીઓ દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે બંને શાળાના વિધાર્થીઓએ સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે શાળામાથી હર ઘર તિરંગાના અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજી હતી અને ભારતની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવીરોના જીવન ચરિત્ર અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હાતું જેમાં શાળામાં ૧૮૦૦ જેટલા વિધાર્થીઓએ હર્ષભેર ભાગ લઈ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી અને આ તકે વિજેતા વિધાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી બી.ડી. પાડલિયા સહિતનાઓ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા




Latest News